વડોદરાવડોદરા : પાણી જન્યરોગ રોગચાળાએ માથું ઉચકતાં આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું..! વડોદરામાં કોલેરાના 5, મલેરિયાના 2912, ચિકન ગુનિયાના 54, ડેન્ગ્યુના 124, વાઇરલના 164 અને ટાઈફોઈડના 1,850 જેટલા કેસ નોંધાયા By Connect Gujarat 25 Jul 2023 16:04 ISTShare Twitter Share Whatsapp LinkedIn