વડોદરા: ગરમીને કારણે ચક્કર આવ્યા બાદ બેભાન થયેલ 2 યુવકોના મોત
ગરમીમાં ગભરામણ, ચક્કર, હિટસ્ટ્રોક, ડિહાઇટ્રેશન સહિતથી ચોવિસ કલાકમાં શહેરમાં બે વ્યક્તિના મોત નીપજ્યા હતા. બંનેને સયાજી હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા