આરોગ્યતણાવ દૂર કરવા ઉપરાંત, સ્ટ્રેસ બોલ હાથની કસરત માટે પણ ખૂબ ફાયદાકારક છે. સ્ટ્રેસ બૉલને દબાવવાથી હાથના સ્નાયુઓને આરામ મળે છે, મનને શાંત કરવામાં મદદ મળે છે અને તણાવ દૂર થાય છે. તો આ બોલ કેવી રીતે કામ કરે છે, આપણે તેના વિશે જાણીશું. By Connect Gujarat 08 Dec 2022 09:18 ISTShare Twitter Share Whatsapp LinkedIn