ભરૂચઅંકલેશ્વર: મોપેડ પર વિદેશી દારૂની હેરાફેરી કરતા બુટલેગરની B ડિવિઝન પોલીસે કરી ધરપકડ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે GIDC બસ ડેપો પાછળ પેટ્રોલ પંપની બાજુમાંથી એક્ટિવા ઉપર વિદેશી દારૂનું વેચાણ કરતાં બુટલેગરને ઝડપી પાડ્યો હતો By Connect Gujarat 22 Jun 2024 15:53 ISTShare Twitter Share Whatsapp LinkedIn