ભરૂચઅંકલેશ્વર:GIDCમાં વીજ પોલ નજીક પડેલા ખાડામાં પાણી પીવા જતા 2 ગાયના મોત અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં કનોડીયા ચોકડી નજીક વીજ પોલ પાસે પડેલા ખાડામાં પાણી પીવા જતા બે ગાયના કરંટ લાગતા મોત નીપજ્યા હતા By Connect Gujarat 24 Jun 2024 13:49 ISTShare Twitter Share Whatsapp LinkedIn