સ્પોર્ટ્સMIvRCB મુંબઈ સામે બેંગલોર ચોથી વખત હાર્યું, સૂર્યકુમારે 35 બોલમાં 83 રન ફટકાર્યા પાવરપ્લેની પાંચમી ઓવરમાં 2 વિકેટ ગુમાવીને મુંબઈ તરફથી સૂર્યકુમાર યાદવ બેટિંગ કરવા આવ્યો હતો. તેણે નેહલ વાઢેરા સાથે ભાગીદારી કરી અને 26 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી By Connect Gujarat 09 May 2023 23:29 ISTShare Twitter Share Whatsapp LinkedIn