ગુજરાતઅરવલ્લી: આકરા ઉનાળામાં પાણી ન મળતા લોકોએ તળાવમાં બેસી હવન કર્યો અરવલ્લીમાં છેલ્લા કેટલાય દિવસોથી ભારે ગરમી પડી રહી છે. ત્યારે અરવલ્લીમાં એક તરફ આકરા ઉનાળા વચ્ચે લોકો પાણી માટે વલખાં મારી રહ્યા છે. By Connect Gujarat 11 Jun 2024 11:37 ISTShare Twitter Share Whatsapp LinkedIn