હવામાનનો મૂડ ફરી બદલાયો, ઓડિશા સહિત આ અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી
બંગાળની ખાડીમાં હવાના ઉપરના ભાગમાં સર્જાયેલું ચક્રવાત હવે લો પ્રેશર એરિયામાં ફેરવાતું જોવા મળી રહ્યું છે. જેના કારણે દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે.