ગુજરાત નર્મદા: ચોમાસાની સિઝનમાં ઝરવાણી ધોધ સોળે કળાએ ખીલી ઉઠયો,મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે પ્રવાસીઓ ઝરવાણી ગામ પાસે 40 ફૂટની ઉંચાઈથી પડતા પાણીના ધસમસતા પ્રવાહ ઝરવાની ધોધમાં પરિણમેં છે જે સુંદર આહલાદક દ્રષ્ય પ્રવાસીઓને ખેંચી લાવે છે By Connect Gujarat 28 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn