સુરત સુરત :શહેરના એક જ વિસ્તારમાં પાણીના મીટરના બિલની વસૂલાત , આપ પાર્ટીએ વિરોધ કરી બાઇક રેલી યોજી એકમાત્ર વિસ્તારમાં જ પાણી સપ્લાય હેઠળ મીટરો લગાવી બિલ વસુલતા આમ આદમી પાર્ટીએ રાત્રિએ તિરંગા રેલી યોજી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા. By Connect Gujarat 22 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn