ગુજરાત ભર'ઉનાળે વરસાદ-વંટોળની હવામાન નિષ્ણાતોએ કરી આગાહી, જાણો કેવો રહેશે રાજ્યમાં માહોલ..! હાલ ગુજરાતમાં ગરમીનો પ્રકોપ સર્વત્ર જોવા મળી રહ્યો છે, ત્યારે જ હવામાન નિષ્ણાતો દ્વારા કરાયેલી વરસાદની આગાહીઓ લોકોને થોડા અંશે શીતળતા બક્ષે એમ લાગી રહ્યું છે. By Connect Gujarat 10 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn