ગુજરાતનવસારી: લગ્ન સીઝનમાં સક્રિય થઈ ચોરી કરતી ગેંગ; મહિલાનું 8 લાખની મત્તા ભરેલું પર્સ ચોરી 17 તોલા સોનુ ભરેલું પર્સ સોફા પર મૂકીને પરિવારજનોની કહેવાથી ગરબા રમવા જવાની ભૂલ ભારે પડી By Connect Gujarat 09 Dec 2021 17:28 ISTShare Twitter Share Whatsapp LinkedIn