ઈંટના ભઠ્ઠામાં મજૂરમાંથી કેવી રીતે બન્યો કરોડોનો માલિક શાહજહાં શેખ?, વાંચો અહી
રાશન કૌભાંડ અને સંદેશખાલી કેસના આરોપી ટીએમસી નેતા શાહજહાં શેખ ઘણા દિવસો સુધી ગુમ રહ્યા બાદ આખરે બંગાળ પોલીસના હાથે ઝડપાઈ ગયા છે.