ગુજરાતખેડા : તાલુકા સ્વાગત કાર્યક્રમમાં અરજદારોના પ્રશ્નોનો ઉકેલ, કુટુંબ સહાય-વિધવા સહાયના પ્રમાણપત્રોનું વિતરણ કરાયું ખેડા જિલ્લાના ખેડા તાલુકા ખાતે મામલતદાર કચેરીમાં જિલ્લા કલેકટર કે.એલ.બચાણીની અધ્યક્ષતામાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. By Connect Gujarat 21 Sep 2022 15:39 ISTShare Twitter Share Whatsapp LinkedIn