ગુજરાતસાબરકાંઠા: વન્ય પ્રાણીઓની ગણતરીમાં દીપડાની સંખ્યા 20 ટકા વધી હોવાનો અંદાજ ૨૦૧૬ માં કુલ ૪૧૩ જેટલા વન્ય પ્રાણીઓ નોધાયા હતા જયારે ૨૦૨૨ માં હાથ ધરાયેલ ગણતરીમાં ૭૧૪ વન્ય પ્રાણીઓ નોધાયા છે. By Connect Gujarat 08 May 2023 13:36 ISTShare Twitter Share Whatsapp LinkedIn