ભરૂચઅંકલેશ્વર : સારંગપુરમાં મંજૂરી વગર ઊભું કરાયેલ 2 માળનું શોપિંગ સેન્ટર BAUDAએ સીલ કર્યું..! જિલ્લાના અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં મંજૂરી વગર બંધાયેલા 2 માળમાં શોપિંગ સેન્ટરને બૌડાએ સીલ મારી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat 29 Dec 2023 13:02 ISTShare Twitter Share Whatsapp LinkedIn