WPL 2023: મહિલા પ્રીમિયર લીગની પહેલી જ મેચમાં મુંબઈએ રચ્યો ઈતિહાસ, હરમન-ઈશાકના પ્રદર્શને ગુજરાતને હરાવ્યું
વિમેન્સ પ્રીમિયર લીગની શરૂઆત શનિવારે (4 માર્ચ) મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં ધમાકેદાર રીતે થઈ હતી.