Connect Gujarat

You Searched For "World"

ઇન્ડોનેશિયામાં ચીની મહિલાને સેલ્ફી લેવી ભારે પડી, 75 ફૂટ ઊંડા જ્વાળામુખીમાં પડી જતા મોત...

24 April 2024 10:35 AM GMT
ઇન્ડોનેશિયન જ્વાળામુખી જોવું એ ચીની મહિલા માટે મૃત્યુનું કારણ બની ગયું. જ્યારે તે સળગતા જ્વાળામુખીની નજીક ફોટો માટે પોઝ આપી રહી હતી.

વેસ્ટઇન્ડિઝના ખેલાડી સુનિલ નારાયણ T-20 વર્લ્ડકપ માટે નિવૃત્તિ પાછી નહીં લે

24 April 2024 3:42 AM GMT
વેસ્ટ ઈન્ડિઝનો ખેલાડી સુનીલ નારાયણ T20 વર્લ્ડ કપ માટે પોતાની નિવૃત્તિ પાછી નહીં લે. T20 વર્લ્ડ કપ 1 જૂનથી વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં રમાશે.

તાઇવાનમાં 6 કલાકમાં ભૂકંપના 80થી વધુ આંચકા, અનેક ઇમારતો નમી ગઈ

23 April 2024 6:26 AM GMT
આ મહિનામાં તાઈવાનમાં બીજી વખત ભૂકંપ આવ્યો. સોમવારે સાંજે 5 વાગ્યાથી 12 વાગ્યાની વચ્ચે દેશના પૂર્વ કિનારે 80થી વધુ આંચકા અનુભવાયા હતા.

પરેડ રિહર્સલ દરમિયાન મલેશિયન નેવીના 2 હેલિકોપ્ટર અથડાયા, 10ના મોત...

23 April 2024 5:51 AM GMT
મંગળવારે રોયલ મલેશિયન નેવી પરેડના રિહર્સલ દરમિયાન હવામાં બે હેલિકોપ્ટર અથડાતા દસ લોકોના મોત થયા છે

ઇઝરાયેલ-હમાસ યુદ્ધ: રફાહ પર ઇઝરાયેલનો હવાઈ હુમલો, 22 લોકોના મોત..

22 April 2024 7:05 AM GMT
ગાઝા પટ્ટીમાં ઈઝરાયેલ સેનાના હુમલા ચાલુ છે. શનિવાર-રવિવારની રાત્રે ઇજિપ્તના સરહદી શહેર રફાહ પર ઇઝરાયેલના હવાઈ હુમલામાં 22 પેલેસ્ટિનિયન માર્યા ગયા

ઇઝરાયેલ-હમાસ યુદ્ધ: ઇઝરાયેલએ દક્ષિણ ગાઝાના રફાહ શહેરમાં કર્યો હુમલો, 9 બાળકો સહિત 13 લોકોના મોત

21 April 2024 10:10 AM GMT
દક્ષિણ ગાઝા શહેર રફાહ પર રાતોરાત ઇઝરાયેલી હુમલામાં નવ બાળકો સહિત 13 લોકોના મોત થયા છે

ઈરાન બાદ હવે ઈરાક પર મિસાઈલ હુમલો, બે લશ્કરી થાણા ધ્વસ્ત, શું ઈઝરાયેલ સામેલ છે?

20 April 2024 5:50 AM GMT
આજે ઈરાકમાં સૈન્ય મથકો પર મોટા પ્રમાણમાં હવાઈ હુમલા કરવામાં આવ્યા છે. બગદાદની દક્ષિણે આવેલા બાબિલ પ્રાંતમાં મધ્યરાત્રિએ અજાણ્યા વિમાન દ્વારા હુમલા...

ઈરાન પર ઈઝરાયેલના હુમલાથી શેરબજારમાં ભૂકંપ, સેન્સેક્સ અને નિફ્ટી ઘટ્યા..

19 April 2024 4:32 AM GMT
ઈરાન પર ઈઝરાયેલના જવાબી પગલાને કારણે ભારતીય શેરબજારમાં ઘટાડા સાથે ટ્રેડિંગ શરૂ થયું હતું.

ઇઝરાયલે ઈરાન પર કર્યો મિસાઈલ હુમલો, અનેક વિમાન કરાયા ડાયવર્ટ

19 April 2024 4:24 AM GMT
ઇઝરાયલે ઈરાન પર મિસાઈલ હુમલો કર્યો છે. એબીસી ન્યૂઝે અમેરિકન અધિકારીઓને ટાંકીને આ માહિતી આપી છે.

વસ્તીની દ્રષ્ટિએ ભારત હવે વિશ્વમાં પ્રથમ ક્રમે ! યુ.એન.ના રિપોર્ટમાં કરાયો દાવો...

18 April 2024 4:47 AM GMT
સંયુક્ત રાષ્ટ્ર વસ્તીગણતરી કોષ (યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડ-યુએનએફપીએ)ના અહેવાલ અનુસાર ભારતની અંદાજિત વસ્તી 144 કરોડે પહોંચી છે.

UAEમાં ભારે વરસાદનું કારણ શું છે? માત્ર એક જ દિવસમાં એક વર્ષ જેટલો વરસાદ...

18 April 2024 3:29 AM GMT
સંયુક્ત આરબ અમીરાત (UAE)માં મંગળવારે ભારે વરસાદનું એક કારણ 'ક્લાઉડ સીડિંગ' હોઈ શકે છે.

'ટાઈમ' મેગેઝિનની 100 સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાં આલિયા ભટ્ટનો સમાવેશ

18 April 2024 3:15 AM GMT
બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 12 વર્ષ થયાં છે. વર્ષોથી, અભિનેત્રીએ મોટાભાગની હિટ ફિલ્મો આપી છે