ભારતીય સેનાએ ટ્રમ્પને અરીસો બતાવ્યો, 54 વર્ષ જૂના યુએસ-પાકિસ્તાન શસ્ત્ર સોદાની યાદ અપાવી
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફ અંગે સતત નિવેદનો આપી રહ્યા છે. ટ્રમ્પના બગડતા વલણ અને વાણી-વર્તન વચ્ચે, ભારતીય સેનાએ અમેરિકાને અરીસો બતાવ્યો છે.
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફ અંગે સતત નિવેદનો આપી રહ્યા છે. ટ્રમ્પના બગડતા વલણ અને વાણી-વર્તન વચ્ચે, ભારતીય સેનાએ અમેરિકાને અરીસો બતાવ્યો છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું- 'આ કરાર ફક્ત આર્થિક કરાર નથી, પરંતુ સહિયારી સમૃદ્ધિ માટેની યોજના પણ છે. એક તરફ, ભારતીય કાપડ, જૂતા, રત્નો અને ઝવેરાત, સીફૂડ અને એન્જિનિયરિંગ માલને બ્રિટનમાં વધુ સારી બજાર પહોંચ મળશે.
આજે ફરી એક વખત રશિયાના પૂર્વીય અમૂર વિસ્તારમાં એક યાત્રી વિમાનનો એર ટ્રાફિક કંટ્રોલ સાથેનો સંપર્ક તૂટ્યા બાદ રડાર પર ગાયબ થયા હોવાની ઘટના સામે આવી હતી.
ચીન સાથે સંબંધોમાં સુધારો આવ્યો પછી ભારત સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. ભારત સરકાર દ્વારા પાંચ વર્ષ પછી ચીનના નાગરિકોને ટૂરિસ્ટ વિઝા આપવાની જાહેરાત કરવામાં આવી છે.
સોશિયલ મીડિયા પર શેર કરાયેલા વીડિયોમાં રાત્રે પાંચ માળની ઇમારતમાં આગ લાગી હોવાનું જોવા મળ્યું હતું, જ્યારે અગ્નિશામકો આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની સ્વાગત સોસાયટીમાં રહેતા અને ગટટુ વિદ્યાલયના વિદ્યાર્થી શ્રેયસ પટેલે ભાગ લીધો હતો.આ સ્પર્ધામાં તેઓએ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે.
ભારતીય અંતરિક્ષ યાત્રી શુભાંશુ શુક્લાની 18 દિવસની ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન યાત્રા પૂર્ણ થઈ છે. તેઓએ કેલિફોર્નિયા તટ નજીક પેસિફિક મહાસાગરમાં સ્પેસએક્સ ડ્રેગન કેપ્સૂલ મારફત ઉતરાણ કર્યું છે.
ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર એક ઐતિહાસિક મિશન પર છે. તેઓ અંતરિક્ષમાં જનારા ભારતના બીજા અવકાશયાત્રી છે.