ગુજરાત આજે વિશ્વ રેડિયો દિવસ: અમરેલીના વ્યક્તિ વિશેષ દ્વારા 200થી વધુ રેડિયોનો કરવામાં આવ્યો સંગ્રહ આજે વિશ્વ રેડિયો દિવસ છે ત્યારે અમરેલી જિલ્લાના એક એવા રેડિયો પ્રેમી છે જેમણે પોતાના ઘરમાં 200થી વધુ રેડિયોનો સંગ્રહ કર્યો છે. By Connect Gujarat 13 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn