આસિયાન-ભારત સમિટમાં ભાગ લેવા પીએમ મોદી પહોચ્યા ઇન્ડોનેશિયા, ASEAN સમિટથી PM મોદીનું મોટું નિવેદન....
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે સવારે Asean-India Summit માં ભાગ લેવા ઇન્ડોનેશિયા પહોંચ્યા હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે સવારે Asean-India Summit માં ભાગ લેવા ઇન્ડોનેશિયા પહોંચ્યા હતા.
આફ્રિકામાં વારંવાર ગુજરાતી લોકો ઉપર થઈ રહેલ હુમલાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે
ફેશબુક અને ઇન્સ્ટાગ્રામ યુઝર્સ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. મેટાએ પોતાના બે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેશબુક અને ઇન્સ્ટાગ્રામને પેઇડ બેઝડ કરવાનો નિર્ણય કર્યો છે.
પ્રભાસ ફિલ્મ સાલાર સાથે ટૂંક સમયમાં જ સિનેમાઘરોમાં પરત ફરવાનો છે. ફિલ્મનો ક્રેઝ પહેલાથી જ લોકોનું માથું ઉંચો કરી રહ્યો છે.
માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ X (ટ્વિટર) પર નવી સુવિધાઓ ઉમેરવામાં આવશે. એક્સના માલિક એલોન મસ્કે હાલમાં જ આ અંગે એક મોટી જાહેરાત કરી છે.
અમેરિકાના કેંટુકી રાજ્યના ડાઉનટાઉન લુઈસવિલે વિસ્તારમાં એક રેસ્ટોરામાં બેફામ ગોળીબારની ઘટના સામે આવી છે.
ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલી લશ્કરી કવાયત દરમિયાન આજે રવિવારે લગભગ 20 યુએસ મરીનને લઈ જતું હેલિકોપ્ટર ક્રેશ થયું.
કેરેબિયન ફેસ્ટિવલ દરમિયાન ગોળીબાર થયો હતો. જેમાં ઓછામાં ઓછા સાત લોકોને ગોળી વાગતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.