ફિલિપાઈન્સમાં 6.0ની તીવ્રતાનો ભૂકંપ, નાગરિકો માટે ચેતવણી જારી કરાઈ..!
ફિલિપાઈન્સના મનિલામાં મંગળવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.0 નોંધાઈ હતી.
ફિલિપાઈન્સના મનિલામાં મંગળવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.0 નોંધાઈ હતી.
Apple દર વર્ષે માર્ચમાં તેની હાલની iPhone સિરીઝનું નવું વેરિઅન્ટ રજૂ કરે છે. ગયા વર્ષે એપલે iPhone 12 સીરીઝનો પર્પલ કલર રજૂ કર્યો હતો
ભારતીય મૂળના એન્જિનિયર નિષાદ સિંહએ ક્રિપ્ટો ટ્રેડિંગ ફર્મ સાથે છેતરપિંડી કરવા બદલ દોષીત સાબિત થયો છે.
ઈન્સ્ટન્ટ બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટરની સેવાઓ બુધવારે અચાનક જ ખોરવાઈ ગઈ. યુઝર્સને ટ્વીટ રિફ્રેશ કરવામાં મુશ્કેલી પડી રહી છે.
ઈરાનમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઈરાનના એક શહેરમાં છોકરીઓને શાળાએ જતી રોકવા માટે સેંકડો છોકરીઓને ઝેર આપવાનો મામલો સામે આવ્યો છે.
સ્માર્ટફોનની દુનિયાની સૌથી જૂની કંપનીઓમાંથી એક નોકિયાએ છેલ્લા 60 વર્ષમાં પહેલીવાર પોતાનો લોગો બદલ્યો છે.
રશિયા અને યુક્રેન વચ્ચેના ભીષણ યુદ્ધને એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે. 24 ફેબ્રુઆરી, 2022 ના રોજ રશિયાએ યુક્રેન પર ભીષણ હુમલો શરૂ કર્યો.