PM મોદી-જિનપિંગની બેઠકમાં ભારત-ચીન સરહદ મેનેજમેન્ટ અંગે લેવાયો ખાસ નિર્ણય
સાત વર્ષ પછી વડાપ્રધાન મોદીની આ ચીનની મુલાકાત થઈ હતી અને દસ મહિનામાં શી જિનપિંગ સાથેની તેમની બીજી મુલાકાત હતી છેલ્લી મુલાકાત બ્રિક્સ 2024 સમિટ કાઝાન, રશિયામાં થઈ હતી