અંકલેશ્વર: અંદાડા ખાતે પ્રેમ સંબંધમાં યુવાન દંપતીનું અપહરણ કરી માર મારાતા રાયોટિંગનો ગુનો દાખલ,પોલીસે ૬ લોકોની કરી ધરપકડ
અંદાડા ગામે રહેતા દંપતીને ઈકો ગાડીમાં આવેલા હુમલાખોરોએ દંપતીનું ગાડીમાં અપહરણ કરી લઈ જઈ મારવાના પ્રકરણમાં પોલીસે રાયોટીંગ સહિત અપહરણનો ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરી છે
/connect-gujarat/media/post_banners/a4df9d0ce074297e26a9393c3bf199c196a3c3992802caddfe341a2e34761216.webp)
/connect-gujarat/media/post_banners/5b386e8eb14531e9189d519683e35e4d6676fa752577d654457a141c942f2e46.webp)