ભરૂચઅંકલેશ્વર: પરપ્રાંતિય યુવાને ફાળે ફાંસો લાગાવી આપઘાત કરતા ચકચાર,પોલીસે તપાસ શરૂ કરી સારંગપુર વિસ્તારમાં આવેલ શાંતિ નગર-૨ સોસાયટીમાં પરપ્રાંતીય યુવાનને અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. By Connect Gujarat 01 Jun 2023 15:27 ISTShare Twitter Share Whatsapp LinkedIn