ભરૂચઅંકલેશ્વર: ડ્રગ્સનું હબ બનેલ પાનોલીની ઇન્ફીનીટી કંપની રૂ.13 કરોડમાં વેચાઈ, લોન બાકી રહેતા બેંકે કરી હરાજી ! અંકલેશ્વરની પાનોલી GIDCની ઇન્ફીનીટી કંપનીમાંથી રૂ.2400 કરોડનું ડ્રગ્સ ઝડપાવાના મામલામાં બેંક લોન ભરપાઈ ન કરાતા રૂ.13.48 કરોડમાં કંપની વેચાઈ.. By Connect Gujarat Desk 28 Nov 2025 13:11 ISTShare Twitter Share Whatsapp LinkedIn