ગુજરાતઅંબાજી મંદિર પ્રસાદના ઘીના સેમ્પલ પૃથક્કરણમાં ફેલ, સાબર ડેરીએ નોંધાવી મોહિની કેટરર્સ વિરુદ્ધ ફરિયાદ ભાદરવી પુનમના મેળામાં પ્રસાદ બનાવવામાં ભેળસેળ યુક્ત ઘીનો વપરાશ કરવામાં આવ્યો હતો, ત્યારે બનાસકાંઠા ફૂડ વિભાગ દ્વારા ઘીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. By Connect Gujarat 05 Oct 2023 13:56 ISTShare Twitter Share Whatsapp LinkedIn