ધર્મ દર્શનપોરબંદર : વર્ષમાં એક જ વખત ખૂલે છે આ મંદિર, અખાત્રીજના દિવસે ભક્તિઓને મળે છે સુદામાજીના ચરણસ્પર્શ કરવાની તક સમગ્ર ભારતમાં સુદામાજીનું એક માત્ર મંદિર પોરબંદરમાં જ આવેલું છે. અહિ માત્ર એક જ દિવસ ભક્તો સુદામાજીના ચરણ સ્પર્શ કરી શકે છે By Connect Gujarat 22 Apr 2023 14:43 ISTShare Twitter Share Whatsapp LinkedIn