વડોદરાવડોદરા : હવે, એમ.એસ.યુનિવર્સિટીમાં પણ "પુષ્પારાજ", ચંદનના વૃક્ષની ચોરી મામલે સિક્યુરિટીનો ઉડાઉ જવાબ..! એમ.એસ. યુનિવર્સિટીમાંથી ચંદનના વૃક્ષની ચોરી થતાં ખળભળાટ મચી ગયો છે. જોકે, પરિસરમાંથી જ ચંદનના વૃક્ષની ચોરી થતા સુરક્ષા સામે પણ સવાલ ઉઠ્યા છે. By Connect Gujarat 09 Apr 2022 16:17 ISTShare Twitter Share Whatsapp LinkedIn