Connect Gujarat

You Searched For "કોર્પોરેટ"

અમદાવાદમાં કાર દેખો ગાડીના બે સ્ટોર કરાયા લોન્ચ

24 July 2019 11:44 AM GMT
કંપનીની વર્ષ2020 સુધીમાં ભારતમાં 200 સ્ટોર્સ શરૂ કરવાની યોજનાપ્રી-ઓન કારના રીટેલ ઓક્શન મોડેલ કારદેખો ગાડી સ્ટોરે આજે અમદાવાદમાં બે સ્ટોર્સ શરૂ કર્યા...

હાંસોટ : પંડવાઇ સુગરને કો-ઓપરેટીવ એક્ષેલન્સ એન્ડ મેરીટ-૨૦૧૮નો એવોર્ડ એનાયત

22 Jan 2019 9:53 AM GMT
કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ, ભારત સરકાર સંલગ્ન રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ, ન્યુ દિલ્હી દ્વારા તા. ૨૧/૦૧/૨૦૧૯ના રોજ ગાંધીનગર ખાતે સહકારી ક્ષેત્રે જે...

ICICI બેંકના CEO ના રાજીનામા મુદ્દે થયો ચોંકાવનારો ખુલાસો

7 Oct 2018 9:35 AM GMT
આઈસીઆઈસીઆઈ (ICICI) બેંકના પૂર્વ પ્રમુખ ચંદા કોચરે આખરે રાજીનામાનું આપી દીધું છે અને તેનું કારણ સામે આવી રહ્યું છે.ચંદા કોચર 18 જુન 2018થી રજા પર હતાં....

જિયોફોન ભારતમાં સૌથી વધુ વેચાતો ફોન બન્યો, હવે તેમાં વોટ્સએપનું આગમન

12 Sep 2018 11:55 AM GMT
રિલાયન્સ જિયોએ બે વર્ષ પહેલાં દરેક ભારતીયને ડેટાથી સુસજ્જ બનાવ્યા હતા. જેથી તેઓ ડેટાના પાવરથી સુંદર ચીજો કરી શકે. બે વર્ષ કરતાં પણ ઓછા સમયગાળામાં...

છત્તીસગઢના મુખ્ય પ્રધાને અસાધારણ વૃધ્ધિ બદલ GNFCને એવોર્ડ એનાયત કર્યો

10 July 2018 7:34 AM GMT
રાયપુર ખાતે આયોજીત સમારંભમાં CNBC આવાઝ સીઈઓ એવોર્ડ એનાયત કરાયોછત્તીસગઢ સરકાર અને CNBC આવાઝ (ભારતનું અગ્રણી બિઝનેસ એન્ડ ફાનાન્સિયલ ન્યુઝ નેટવર્ક)ના...

નવસારીઃ ચીખલી તાલુકા પંચાયત કોંગ્રેસના હાથમાં, સભ્યોને લવાયા પોલીસ પ્રોટેક્શનમાં

3 July 2018 11:44 AM GMT
પ્રમુખ તરીકે કોંગ્રેસના નરેન્દ્ર પટેલનો અને ઉપપ્રમુખ તરીકે અંજનાબેન પટેલનો વિજયનવસારી જીલ્લાના ચીખલી તાલુકા પંચાયતનાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીનો...

રિલાયન્સને પછાડી TCS બની દેશની નંબર વન કંપની, શેરમાં 6.76 ટકાનો ઊછાળો

20 April 2018 1:05 PM GMT
ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ(ટીસીએસ) એ ફરી એક વખત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીને પાછળ ધકેલી છે. ટીસીએસ 6.50 લાખ કરોડ રૂપિયાના માર્કેટ કેપ પાર કરનારી દેશની પ્રથમ...

રાજકોટ મનપાનાં સામાન્ય બજેટમાં પાણીવેરો બમણો કરાયો

30 Jan 2018 1:23 PM GMT
રાજકોટ મહાનગર પાલિકાનું વર્ષ 2018 - 19નું બમણા પાણી વેરા અને વાહન વેરા વધારાનાં આકરા કરવેરા સહિત કુલ 44 કરોડનાં કર બોજાવાળુ સામાન્ય બજેટ રજુ કરવામાં...

બજેટ સામાન્ય માનવીને લાભ થાય તેવું હોવુ જોઈએ : AIA પ્રમુખ મહેશ પટેલ

29 Jan 2018 5:50 AM GMT
કેન્દ્રીય બજેટ 1 ફેબ્રુઆરીનાં રોજ નાણાંમંત્રી દ્વારા રજુ કરવામાં આવશે, ત્યારે અંદાજપત્રમાં ઉદ્યોગ અગ્રણીઓ , વેપારીઓ, નોકરિયાત વર્ગ સહિત સૌ કોઈ...

GSTનાં રિફન્ડ સમયસર મળે તે માટે સરકારે પગલા ભરવા જોઈએ : FIA પ્રમુખ પ્રબોધ પટેલ

29 Jan 2018 5:33 AM GMT
કેન્દ્રીય બજેટમાં કેમિકલ ઉદ્યોગો જરૂરી એક્સપાન્સન કરી શકે તે માટેની જોગવાઈ સરકારે કરવી જોઈએ તેમ ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એસોસીએશન ગુજરાતનાં પ્રમુખ...

ભરૂચમાં સજ્જન ઇન્ડિયા લી.દ્વારા નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો

23 Jan 2018 1:19 PM GMT
ભરૂચનાં સેવાશ્રમ હોસ્પિટલ ખાતે મહાવીર ઇન્ટરનેશનલ તેમજ સજ્જન ઇન્ડિયા લી.અંકલેશ્વરનાં સહયોગ થી નિઃશુલ્ક મેડિકલ તેમજ સર્જીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ...

ગુજરાત પોલીસ સુપ્રીમ કોર્ટના હુકમ નું કરશે પાલન - પદમાવત થશે રિલીઝ

21 Jan 2018 12:56 PM GMT
હાલ ગુજરાતમાં ઠેર ઠેર સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદમાવત નો વિરોધ થઇ રહ્યો છે ત્યારે ગુજરાત પોલીસના પોલીસ વડાએ આજ રોજ રવિવારે પત્રકારો સાથે ની વાત ચિત્ત...