ગુજરાતખેડા: પ્રગતિશીલ યુવાન ખેડૂતે કરી ગલગોટાની પ્રાકૃતિક ખેતી, મેળવ્યુ મબલખ ઉત્પાદન અલિન્દ્રા -વાલાપુરા ગામના યુવાન ખેડૂતે આધુનિક ખેતી પધ્ધતિ અપનાવી સારું ઉત્પાદન મેળવ્યુ છે હવે ગામડા બદલાઈ રહ્યા છે. By Connect Gujarat 22 Apr 2023 16:09 ISTShare Twitter Share Whatsapp LinkedIn