આરોગ્યથાઇરોઈડના કારણે વધતાં વજન પર મેળવો કંટ્રોલ, આ પાણી પીવો અને વેઇટ લોસ કરો..... થાઈરૉઈડ એક મહત્વપૂર્ણ ગ્રંથિ છે. જે વ્યક્તિની ગરદન સાથે સ્થિત હોય છે. તે શરીરની વૃદ્ધિને નિયંત્રિત કરતાં હોર્મોન્સ ઉત્પન્ન કરે છે. By Connect Gujarat 04 Jul 2023 12:26 ISTShare Twitter Share Whatsapp LinkedIn