દેશછત્તીસગઢમાં સુરક્ષા દળોને મળી સફળતા,10 નક્સલીઓને કર્યા ઠાર આ એન્કાઉન્ટર કોરાજુગુડા, દંતેસપુરમ, નાગારમ, ભંડારપાદરના જંગલ-પહાડોમાં થયું હતું. સૈનિકો આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા હતા. સર્ચ ઓપરેશન દરમિયાન નક્સલીઓએ જવાનો પર હુમલો કર્યો હતો By Connect Gujarat Desk 22 Nov 2024 17:43 ISTShare Twitter Share Whatsapp LinkedIn