ભરૂચભરૂચ : અગ્નિશમન દિવસ નિમિત્તે પાલિકાના ફાયર જવાનોએ વીરગતિ પામેલા જવાનોને યાદ કરી શ્રદ્ધાસુમન અર્પણ કરાયા... આજનો દિવસ ફાયર બ્રિગેડના જવાનોને સમર્પિત છે. જેઓ ક્યાંય પણ આગ લાગે, ત્યારે પોતાના જીવની પરવા કર્યા વિના લોકોને બચાવવા દોડી જાય છે. By Connect Gujarat 14 Apr 2024 19:08 ISTShare Twitter Share Whatsapp LinkedIn