ભરૂચભરૂચ: પોલીસ સ્ટેશનમાં જ પોલીસકર્મી પર હુમલો,આરોપીએ લોખંડના પાઇપ વડે માર માર્યો એ ડિવિઝન પોલીસ સ્ટેશનના PSO ભીમસિંગ રામસિંગભાઈ તેની નામઠામ સહિતની વિગતો પૂછી રહ્યા હતા ત્યારે અચાનક હુમલો કરી દીધો હતો By Connect Gujarat 28 Aug 2023 14:30 ISTShare Twitter Share Whatsapp LinkedIn