ભરૂચ: મતદાન જાગૃતિ અર્થે શિક્ષણ વિભાગ દ્વારા માર્ચ પાસ્ટ યોજાય, લોકોમાં જમાવ્યુ આકર્ષણ
પ્રથમવાર મતદાન કરનાર યુવા મતદારો અચૂક મતદાન કરે એ માટે પ્રેરણા પૂરી પાડી યુવાઓને મતદાનનું મહત્વ સમજાવ્યું
પ્રથમવાર મતદાન કરનાર યુવા મતદારો અચૂક મતદાન કરે એ માટે પ્રેરણા પૂરી પાડી યુવાઓને મતદાનનું મહત્વ સમજાવ્યું
લોકસભા સામાન્ય ચૂંટણી - ૨૦૨૪માં વધુ મતદાન થાય તે હેતુસર ભરૂચ જિલ્લામાં ચૂંટણીલક્ષી જાગૃતતા અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે
ચૂંટણીમાં વધુમાં વધુ મતદારો સહભાગી થાય એ હેતુથી સુરેન્દ્રનગરના પાટડીમાં તંત્ર દ્વારા દસાડા વોટ્સ 2024 નામનો અનોખો કાર્યક્રમ યોજાયો