ગુજરાતનર્મદા: મધ્યાહન ભોજન યોજના બંધ,શાળામાં શિક્ષકો વિદ્યાર્થીઓને સ્વખર્ચે કરાવે છે ભોજન મધ્યાહન ભોજન યોજના હાલ બંધ હોવાથી બાળકોને જમવાનું મળતુ નથી જેના કારણે બાળકો ભૂકયા જ બેસી રહે છે. By Connect Gujarat 01 Dec 2021 13:51 ISTShare Twitter Share Whatsapp LinkedIn