સ્પોર્ટ્સMI PALTANમાં ‘હાર્દિક સ્વાગત’ હાર્દિક પંડ્યાની મુંબઈ ઈન્ડિયન્સમાં વાપસી, હવે શુભમન ગિલ કરશે ગુજરાત ટાઈટન્સની કપ્તાની હાર્દિક આગામી સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) તરફથી રમતા જોવા મળશે. MI એ પણ આજે સોશિયલ મીડિયા પર તેની સત્તાવાર જાહેરાત કરી હતી By Connect Gujarat 27 Nov 2023 15:30 ISTShare Twitter Share Whatsapp LinkedIn