ગુજરાતપાટણ : શંખેશ્વરના મુજપુર ગામેથી રિવોલ્વર અને દેશી તમંચા સાથે SOG પોલીસે કરી 2 શખ્સોની ધરપકડ... SOG પોલીસે બન્ને ઇસમોની ધરપકડ કરી શંખેશ્વર પોલીસ મથકને સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે By Connect Gujarat 25 Aug 2023 17:46 ISTShare Twitter Share Whatsapp LinkedIn