ગુજરાતદેશના પ્રથમ પ્રાકૃતિક જિલ્લા ડાંગમાં મેઘમહેરથી કુદરતી સોંદર્ય ખીલી ઉઠ્યું, ખેડૂતોએ પણ કર્યો પ્રાકૃતિક ખેતીનો પ્રારંભ... સોળેકળાએ ખીલેલા ડાંગના કુદરતી સૌંદર્યનો લ્હાવો માણવા પ્રકૃતીપ્રેમીઓ અને પર્યટકો અહી આવી પ્રાકૃતિક જીવનનો આસ્વાદ માણી રહ્યા છે. By Connect Gujarat 17 Jul 2022 17:38 ISTShare Twitter Share Whatsapp LinkedIn