સુરતસુરત : માનહાનિના કેસમાં કોંગ્રેસના પુર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી કોર્ટમાં રહયાં હાજર માનહાનિના આ કેસમાં રાહુલ ગાંધી અગાઉ બે વખત કોર્ટમાં હાજરી આપી ચુકયાં છે. આજે શુક્રવારે તેમણે ત્રીજી વખત હાજરી આપી વધારાનું નિવેદન નોંધાવ્યું હતું. By Connect Gujarat 29 Oct 2021 17:43 ISTShare Twitter Share Whatsapp LinkedIn