ભરૂચ: વાગરામાં આવેલ શૌર્યયાત્રા કોમી એખલાસ તેમજ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન,મોટી સંખ્યામાં લોકો જોડાયા
બજરંગ દળ દ્વારા વિશ્વ હિન્દુ પરિષદના સહયોગથી આયોજિત શૌર્ય યાત્રાવાગરાના ખડ ખંડાલી ગામે આવી પહોંચતા સાજીદ ભટ્ટી ઉર્ફે સાજભા દ્વારા ફુલહાર કરી યાત્રાનું સ્વાગત કરાયુ
/connect-gujarat/media/post_banners/bd1c20bd3558349e51d7446dc89bcd47b9c565f61f7c81db523b14546195699c.jpg)
/connect-gujarat/media/post_banners/8bcdfee9ce78ddbd573f09183f39d2db5d94e0977bc786e59b888baab0fe583a.webp)