ભરૂચભરૂચ : યુવકની સગાઈ તૂટી જતાં અન્ય સાગરીતો સાથે મળી આમોદના શ્રીકોઠી ગામેથી કર્યું હતું યુવતીનું અપહરણ, 5 લોકો ઝડપાયા શ્રીકોઠી ગામ નજીથી યુવતીનું અપહરણ કરનાર 5 યુવકોની પોલીસે અમદાવાદના બગોદરાના અરણેજ ગામ નજીકથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી By Connect Gujarat 04 Nov 2022 16:16 ISTShare Twitter Share Whatsapp LinkedIn