ભરૂચ: નગર સેવા સદન દ્વારા બનાવાયેલ 3 કૃત્રિમ કુંડમાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન, ભક્તો બન્યા ભાવવિભોર
અનંત ચતુર્થીના દિવસે ભરૂચ શહેરના દુંદાળા દેવ ગણેશજી વિદાય લેતા, વહેલી સવારથી જ ભક્તોએ ગણેશ પ્રતિમાઓ લઈને કુંડોમાં વિસર્જન કરવાનું શરૂ કર્યું
અનંત ચતુર્થીના દિવસે ભરૂચ શહેરના દુંદાળા દેવ ગણેશજી વિદાય લેતા, વહેલી સવારથી જ ભક્તોએ ગણેશ પ્રતિમાઓ લઈને કુંડોમાં વિસર્જન કરવાનું શરૂ કર્યું
શહેરના ગાયત્રી મંદિર નજીક 771 જે બી મોદી પાર્ક નજીક 734 અને નારાયણનગર બંગ્લોઝ નજીકના જળકુંડમાં 568 મૂર્તિઓનું વિસર્જન કવામાં આવ્યું