ભરૂચના સાયકલીસ્ટ રાજેશ્વર રાવે ભરૂચથી પ્રમુખ સ્વામી નગર અમદાવાદ સુધી ૧૦ કલાક ૪૪ મીનીટ સાયકલિંગ કરી અનોખી સીધી મેળવી
ભરૂચ થી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ અમદાવાદ સુધી ૨૪૨ કીમી સાયકલિંગ કરી માત્ર ૧૦ કલાક ૪૪ મીનીટમાં પુર્ણ કરી વિશાળ પ્રમુખ સ્વામીનગરની લ્હાવો મેળવ્યો
/connect-gujarat/media/post_banners/a5f1366bd2fe59d8dec11aa24620d2e99351be1427da615f06fbdb2fb6568526.jpg)
/connect-gujarat/media/post_banners/e84b9dc08b3e3eddca4c3326c7934ded220871270c96d8e18d496fadbe70fcc6.webp)