Connect Gujarat

You Searched For "સ્વાસ્થ્ય"

માત્ર મૂળા જ નહીં, તેના પાન પણ સ્વાસ્થ્ય માટે છે અસરકારક, જાણો કેવી રીતે

13 Dec 2021 8:27 AM GMT
મૂળાના પાનનો રસ કાઢીને તેનો ઉપયોગ કરવામાં આવે તો શરીરને ભરપૂર પોષક તત્વો મળે છે.

જો તમારી પેટની ચરબી ઘટાડવા માંગો છો તો કરો સફરજન સીડર વિનેગરનો ઉપયોગ

2 Dec 2021 6:37 AM GMT
ઓછી કેલરીવાળો ખોરાક વજન ઘટાડવામાં અસરકારક છે. એપલ સીડર વિનેગર એ ઓછી કેલરીવાળું પીણું છે.

શિયાળામાં દવા તરીકે કેવી રીતે કામ કરે છે સફેદ તલ, જાણો તેના અનેક ફાયદા

25 Nov 2021 7:34 AM GMT
ઔષધીય ગુણોથી ભરપૂર સફેદ તલ શરદીમાં દવાની જેમ કામ કરે છે. તે હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે, હૃદયની બીમારીઓ સામે રક્ષણ આપે છે.

જામનગર : શિયાળામાં મોર્નિંગ વોક વેળા આરોગ્ય વર્ધક સૂપનું સેવન કરતાં સ્વાસ્થ્ય પ્રેમીઓ..

24 Nov 2021 7:44 AM GMT
શિયાળાની શરૂઆત થતાં જ જામનગરમાં વહેલી સવારથી જ સ્વાસ્થ્ય પ્રેમીઓ મોર્નિંગ વોકની દોડ લગાવવા માટે નીકળે છે

શિયાળામાં આ 5 સુપર ફૂડ તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખશે,વાંચો

23 Nov 2021 7:49 AM GMT
શિયાળો શરૂ થતાની સાથે જ શરીરમાં ઘણા ફેરફારો થાય છે. શરીરને ઠંડી સાથે સંતુલિત થવામાં થોડો સમય લાગે છે