• દેશ
 • સ્પોર્ટ્સ
વધુ

  કટકમાં ટીમ ઈન્ડિયાનો ધમાકો, વિન્ડિઝ સામે સતત 10મી શ્રેણી જીતી

  Must Read

  દેવભૂમિ દ્વારકા : ખંભાળિયામાં ઇલેક્ટ્રોનિક્સના વર્કશોપમાં લાગી આગ, ફ્રીઝ-ટીવી સહિતનો ઇલેક્ટ્રોનિક્સ સામાન બળીને ખાખ

  દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક એવા ખંભાળિયા ખાતે એક ઇલેક્ટ્રોનિક્સના વર્કશોપમાં આગ લાગવાની ઘટના સર્જાઈ હતી. વર્કશોપમાં...

  પીએમ મોદીએ કર્યું કોપ-૧૩ સમિટનુ વીડિયો કોન્ફરન્સીંગ દ્વારા ઉદ્ઘાટન

  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગરમાં આયોજિત વન્યજીવોના પ્રવાસી પ્રજાતિઓના સંરક્ષણ સાથે જોડાયેલા 13માં સંમેલન COP-13નું વીડિયો કોન્ફરન્સીંગ...

  “મોતની કેનાલ” : વડોદરામાં બાઇક સાથે 3 યુવાનો નર્મદા કેનાલમાં ખાબક્યા

  વડોદરા અને આણંદ જીલ્લામાં યુવાનોના કેનાલમાં ડૂબી જવાના બે અલગ અલગ બનાવો બન્યા હતા, જેમાં બાઇક સવાર...

  કટકમાં રમાયેલી છેલ્લી અને નિર્ણાયક મેચમાં ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડીઝને 4 વિકેટે પરાજય આપ્યો છે. આ સાથે ભારતે ત્રણ મેચની વનડે સિરીઝ 2-1થી જીતી લીધી હતી.

  કટકમાં રમાયેલી છેલ્લી અને નિર્ણાયક મેચમાં ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડીઝને 4 વિકેટે પરાજય આપ્યો છે. આ સાથે ભારતે ત્રણ મેચની વનડે સિરીઝ 2-1થી જીતી લીધી હતી. આપને જણાવી દઈએ કે ત્રણ મેચની વનડે સિરીઝની પહેલી મેચ વેસ્ટ ઈન્ડિઝે 8 વિકેટે જીતી હતી. આ પછી, બીજી વનડેમાં ભારતે મુલાકાતી ટીમને 107 રનથી હરાવીને શાનદાર વાપસી કરી હતી. કટકમાં શ્રેણીની નિર્ણાયક વનડે મેચમાં ભારતીય ટીમે વિન્ડિઝને હરાવી શ્રેણીને પોતાના નામે કરી હતી.

  કટકમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની આ શ્રેણીની જીત સાથે ભારતે કેરેબિયન ટીમ સામે સતત 10 વનડે શ્રેણી જીતવા માટે સિધ્ધી હાંસિલ કરી છે. કટકના બારાબતી સ્ટેડિયમમાં ટોસ હાર્યા બાદ વેસ્ટ ઇન્ડીઝની ટીમે 50 ઓવરમાં 5 વિકેટ ગુમાવ્યા બાદ 315 રન બનાવ્યા હતા. વિન્ડિઝે ભારતને મેચ અને શ્રેણીની જીત માટે 316 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેના જવાબમાં ભારતે 48.4 ઓવરમાં લક્ષ્ય હાંસલ કર્યું હતું.

  - Advertisement -

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here

  Latest News

  video

  દેવભૂમિ દ્વારકા : ખંભાળિયામાં ઇલેક્ટ્રોનિક્સના વર્કશોપમાં લાગી આગ, ફ્રીઝ-ટીવી સહિતનો ઇલેક્ટ્રોનિક્સ સામાન બળીને ખાખ

  દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક એવા ખંભાળિયા ખાતે એક ઇલેક્ટ્રોનિક્સના વર્કશોપમાં આગ લાગવાની ઘટના સર્જાઈ હતી. વર્કશોપમાં...
  video

  પીએમ મોદીએ કર્યું કોપ-૧૩ સમિટનુ વીડિયો કોન્ફરન્સીંગ દ્વારા ઉદ્ઘાટન

  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગરમાં આયોજિત વન્યજીવોના પ્રવાસી પ્રજાતિઓના સંરક્ષણ સાથે જોડાયેલા 13માં સંમેલન COP-13નું વીડિયો કોન્ફરન્સીંગ દ્વારા ઉદ્ઘાટન કર્યું.
  video

  “મોતની કેનાલ” : વડોદરામાં બાઇક સાથે 3 યુવાનો નર્મદા કેનાલમાં ખાબક્યા

  વડોદરા અને આણંદ જીલ્લામાં યુવાનોના કેનાલમાં ડૂબી જવાના બે અલગ અલગ બનાવો બન્યા હતા, જેમાં બાઇક સવાર 3 યુવાનો વડોદરાના શેરખી ગામ...

  અમરેલી : અનિડા ગામે કૂવામાંથી સિંહણનો મૃતદેહ મળ્યો, વન વિભાગ દ્વારા રેસક્યું હાથ ધરાયું

  અમરેલી જીલ્લાના અનિડા ગામે આવેલ વાડીના કૂવામાં ખાબકી જતાં એક સિંહણનું મોત નીપજ્યું હતું, ત્યારે વન વિભાગ દ્વારા સિંહણના મૃતદેહને બહાર કાઢવા...
  video

  LRD મહિલા ભરતી સંદર્ભે રાજ્ય સરકારનોમોટો નિર્ણય, જુઓ શું કહ્યુ નાયબ મુખ્યમંત્રીએ

  એલઆરડીની ભરતી મામલે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગાંધીનગર ખાતે ગઇકાલે પત્રકાર પરિષદ યોજી હતી.

  More Articles Like This

  - Advertisement -