સ્ટિંગ ઓપરેશન બાદ ચેતન શર્માએ ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય પસંદગીકાર પદેથી આપ્યું રાજીનામું
ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય પસંદગીકાર ચેતન શર્માએ સ્ટિંગ ઓપરેશન બાદ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.