Connect Gujarat
ટેકનોલોજી

જાપાને સ્પેસક્રાફ્ટ 'મૂન સ્નાઈપર'ને સફળતાપૂર્વક ચંદ્ર કર્યું લેન્ડિંગ, ઈતિહાસ રચનાર પાંચમો દેશ બન્યો

જાપાને સ્પેસક્રાફ્ટ મૂન સ્નાઈપરને સફળતાપૂર્વક ચંદ્ર કર્યું લેન્ડિંગ, ઈતિહાસ રચનાર પાંચમો દેશ બન્યો
X

જાપાને સ્પેસક્રાફ્ટ 'મૂન સ્નાઈપર'ને સફળતાપૂર્વક ચંદ્ર પર ઉતારીને ઈતિહાસ રચ્યો છે. આ સાથે જાપાન ચંદ્ર પર સફળતાપૂર્વક અવકાશયાન મોકલનાર પાંચમો દેશ બની ગયો છે. આ પહેલા માત્ર ભારત, રશિયા, અમેરિકા અને ચીન જ ચંદ્ર પર પહોંચવામાં સફળ રહ્યા છે.

જાપાની સ્પેસ એજન્સી JAXAએ કહ્યું કે તેણે લેન્ડિંગ માટે 6000X4000 વિસ્તારની શોધ કરી હતી. JAXA એ તેનું સ્લિમ મૂન મિશન આ વિસ્તારમાં ઉતાર્યું. સ્પેસ એજન્સીએ કહ્યું કે તેનો ટાર્ગેટ માત્ર સર્ચ કરાયેલા વિસ્તારમાં અવકાશયાનને લેન્ડ કરવાનો હતો.

Next Story