જાપાનમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, લોકોમાં ડરનો માહોલ
જાપાનના ઇશિકાવા પ્રીફેક્ચરમાં 1 જાન્યુઆરીએ આવેલા વિનાશક 7.6 તીવ્રતાના ભૂકંપથી મૃત્યુઆંક ગુરુવારે વધીને 213 પર પહોંચી ગયો છે.
નવા વર્ષના દિવસે જાપાનમાં આવેલા વિનાશક ભૂકંપમાં મૃત્યુઆંક 62 પર પહોંચી ગયો છે. 7.6 ની પ્રારંભિક તીવ્રતા સાથેનો ભૂકંપ સોમવારે મધ્ય-બપોરે જાપાનમાં ત્રાટક્યો હતો.
જાપાનમાં આવેલા જોરદાર ભૂકંપ બાદ ફરી એકવાર મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે.
નવું વર્ષ 2024 જાપાન માટે ભયંકર વિનાશ લાવ્યું. 1 જાન્યુઆરીએ, સતત કેટલાય આફ્ટરશોક્સે દેશને હચમચાવી નાખ્યો.
નવું વર્ષ જાપાન માટે આફત લઈને આવ્યું છે. સાંજે 4 વાગ્યા પછી ઘણા વિસ્તારોમાં 4 થી વધુની તીવ્રતાવાળા 21 ભૂકંપ આવ્યા.